દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે લોહીલુહાણ, ત્રિપલ અકસ્માતમાં કારનો બુકડો બોલાયો, 4 લોકોના મોત

Jun 7, 2026 - 16:00
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે લોહીલુહાણ, ત્રિપલ અકસ્માતમાં કારનો બુકડો બોલાયો, 4 લોકોના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Delhi-Mumbai Express Highway Accident:  દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર મોડી રાત્રે એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. પાદરાના સમયાલા નજીક બસ, કાર અને આઈશર ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે  કારમાં સવાર અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે વડોદરાની જુદી-જુદી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, તમામ ઇજાગ્રસ્તોની સ્થિતિ હાલ અત્યંત નાજુક છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0