દિલ્હી એરપોર્ટ પર હંગામો, રાજપાલ યાદવને રાહત અને રામોલમાં BSF જવાનનું ફાયરિંગ..વાંચો આજના સૌથી ચર્ચિત સમાચાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
1.David Warner હવે નેપાળી લીગમાં મચાવશે ધૂમ, કાઠમંડુ ગોરખાસ સાથે કર્યો કરાર
2.Delhi : 24 કલાકથી વધુ ફ્લાઇટ મોડી પડતાં મુસાફરોનો રોષ ભભૂક્યો, IGI એરપોર્ટ પર SpiceJet વિરુદ્ધ જોરદાર વિરોધ
3.Gandhinagar: સેક્ટર-૩ડીમાં રહેતી મહિલા પોલીસ કર્મીએ ઘરમાં પંખે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધો,આપઘાતનું કારણ હાલ અકબંધ
4.Ahmedabad : સરખેજમાં સગીરાના આપઘાત કેસમાં ચોંકાવનારો વળાંક, “સાચો પ્રેમ કરતી હોય તો લટકી જા” કહેવાનો આક્ષેપ, આરોપી મહિલા જેલહવાલે
5.Rajpal Yadav Cheque Bounce Case: રાજપાલ યાદવને વધુ એક ચાન્સ, ચેક બાઉન્સ કેસમાં SCએ લીધો મહત્વ નિર્ણય
6.Ahmedabadના સેલામાં બાંધકામ સાઇટના 14મા માળેથી પટકાતાં શ્રમિકનું કમકમાટીભર્યું મોત
7.Ahmedabad : રામોલમાં મિલકતના ઝઘડામાં ધડાધડ ફાયરિંગ, BSFના ASIએ બે રાઉન્ડ ગોળીબાર કર્યો, ભાઈ સાથે ધરપકડ
8.Disha Salian Case: FIR બાદ ભડક્યા Sanjay Raut, CBI તપાસને લઈને ઉઠાવ્યા સવાલ
9.Rajkot: શહેરમાં 16 થી 21 સપ્ટેમ્બર સુધી 6 દિવસ પાણીકાપ; નર્મદા પાઇપલાઇનમાં મેન્ટેનન્સની કામગીરી
10.Ghaziabad : મધરાતે ઘરની બહાર મરચાંનો ધુમાડો કરી પરિવારને બાનમાં લીધું, આતંક મચાવી લૂંટારાઓએ આચરી સનસનીખેજ લૂંટ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

