દારૂનો કેસ ન નોંધવા બદલ ૫૦ હજારની લાંચમાં કોન્સ્ટેબલનો મળતીયો ઝડપાયો

અમદાવાદ,શનિવારશહેરના નારોલમા પોલીસ સ્ટેશનની હદમાં પોલીસે એક યુવકને દારૂની ત્રણ બોટલો સાથે ઝડપીને તેના વિરૂદ્ધ કાર્યવાહી નહી કરવાના બદલામાં રૂપિયા ૭૦ હજારની લાંચ નક્કી કરી હતી. જે પૈકી ૨૦ હજાર એડવાન્સમાં લીધા હતા અને બાકીના ૫૦ હજાર આપતા સમયે ફરિયાદીએ એસીબીને જાણ કરતા વોચ ગોઠવીને પોલીસ કોન્સ્ટેબલના મળતિયાને ઝડપી લીધો હતા. આ અંગે એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક યુવકને નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બીપીન નામના એક પોલીસ કર્મચારીએ સ્કૂટરમાં દારૂની ત્રણ બોટલો સાથે ઝડપી લીધો હતો.  ત્યારબાદ તેને કર્ણાવતી પોલીસ ચોકી લઇ જવામાં આવ્યો હતો.

દારૂનો કેસ ન નોંધવા બદલ ૫૦ હજારની લાંચમાં કોન્સ્ટેબલનો મળતીયો ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

શહેરના નારોલમા પોલીસ સ્ટેશનની હદમાં પોલીસે એક યુવકને દારૂની ત્રણ બોટલો સાથે ઝડપીને તેના વિરૂદ્ધ કાર્યવાહી નહી કરવાના બદલામાં રૂપિયા ૭૦ હજારની લાંચ નક્કી કરી હતી. જે પૈકી ૨૦ હજાર એડવાન્સમાં લીધા હતા અને બાકીના ૫૦ હજાર આપતા સમયે ફરિયાદીએ એસીબીને જાણ કરતા વોચ ગોઠવીને પોલીસ કોન્સ્ટેબલના મળતિયાને ઝડપી લીધો હતા. આ અંગે એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક યુવકને નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બીપીન નામના એક પોલીસ કર્મચારીએ સ્કૂટરમાં દારૂની ત્રણ બોટલો સાથે ઝડપી લીધો હતો. 

ત્યારબાદ તેને કર્ણાવતી પોલીસ ચોકી લઇ જવામાં આવ્યો હતો.