થાનમાં ગેરકાયદે એલપીજી ગેસ સિલિન્ડર ગોડાઉનને સીલ

Jun 11, 2025 - 08:00
થાનમાં ગેરકાયદે એલપીજી ગેસ સિલિન્ડર ગોડાઉનને સીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ચેકિંગ દરમિયાન ગેરરીતિ સામે આવતા કાર્યવાહી

2019થી લાઇસન્સ વગર ગેસ સિલિન્ડરનો સંગ્રહ અને વેચાણ થતું હતું ઃ સિલિન્ડર, પીકઅપવાન સહિત ૬.૬૩ લાખનો મુદ્દામાલ

સુરેન્દ્રનગર -  ના વગડીયા ચોકડી પાસે આવેલા એલપીજી ગેસ સીલીન્ડરના ગોડાઉનમાં ગેરરીતિ સામે આવી હતી. પ્રાંત અધિકારીની ટીમે ગોડાઉનમાંથી સિલિન્ડર, પીકઅપ વાન સહિતનો ૬.૬૩ લાખનો મુદ્દામાલ કજબે કરી ગોડાઉન્ડ સીલ મારી ગોડાઉન માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0