થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ

May 11, 2026 - 03:00
થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Fire Incident In Tharad: થરાદ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં ચાલી રહેલા કન્ટ્રક્શન કામ દરમિયાન આજે(10 મે) અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. હોસ્પિટલના ખાલી પ્લોટ વિસ્તારમાં કન્ટ્રક્શન માટેનો વિવિધ સામાન મુકવામાં આવ્યો હતો અને તેની બાજુમાં વીજ વિભાગની ડીપી આવેલી હતી.

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ

આ દરમિયાન જીઈબીના વધુ પડતાં લોડના કારણે ડીપીમાં શોર્ટ સર્કિટ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં તિખારા થતાં નજીકમાં પડેલા કન્ટ્રક્શનના સામાનમાં આગ ભભૂકી ઉઠી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0