તાપીના પૂરમાંથી બચેલી જળબિલાડી આજે સુરતની શાન: વર્લ્ડ ઓટર ડે પર જાણો દેશના સૌથી મોટા ઓટર બ્રિડિંગ હબનો રસપ્રદ ઇતિહાસ

May 27, 2026 - 13:30
તાપીના પૂરમાંથી બચેલી જળબિલાડી આજે સુરતની શાન: વર્લ્ડ ઓટર ડે પર જાણો દેશના સૌથી મોટા ઓટર બ્રિડિંગ હબનો રસપ્રદ ઇતિહાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

World Otter Day 2026: દર વર્ષે મે મહિનાના છેલ્લા બુધવારે વિશ્વભરમાં વર્લ્ડ ઓટર ડે (વિશ્વ જળબિલાડી દિવસ) ઉજવવામાં આવે છે. આ વર્ષે જ્યારે આખો દેશ જળબિલાડીના સંરક્ષણની ચર્ચા કરી રહ્યો છે, ત્યારે ગુજરાતના સુરત શહેર માટે ગૌરવ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2006 માં તાપી નદીમાં આવેલા વિનાશક પૂર દરમિયાન રેસ્ક્યુ કરાયેલી માત્ર ત્રણ જળબિલાડીઓથી શરૂ થયેલી સફર આજે એક ઐતિહાસિક મુકામે પહોંચી ગઈ છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક (ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડન) આજે દેશનું સૌથી સફળ ઓટર બ્રિડિંગ હબ બની ગયું છે. પૂરમાંથી માંડ-માંડ બચેલી 3 જળબિલાડીઓની સંખ્યા આજે વધીને 63 પર પહોંચી ગઈ છે!

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0