તસવીરો વાયરલ : વ્યારામાં SBIના એટીએમના CCTV પર સ્પ્રે લગાવીને તસ્કરોએ મશીન તોડ્યું, 40 લાખ લઈને ફરાર

ATM Stolen in Vyara : તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાનપુરા વિસ્તારમાં આવેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ગત મોડી રાત્રે એટીએમ તોડીને તસ્કરોએ અંદાજિત 40 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં તસ્કરો ફરાર થઈ ગયા હતા. ત્યારે હવે એટીએમ તોડનારા તસ્કરોની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -