ટ્રેનોના કોચમાં પાણીની ફરિયાદો ટાળવા કેમેરા મૂકાયા

Apr 18, 2026 - 05:30
ટ્રેનોના કોચમાં પાણીની ફરિયાદો ટાળવા કેમેરા મૂકાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા રેલવે સ્ટેશન ખાતે વોટર વોચ સિસ્ટમ શરૂ કરાઈ છે. આ સિસ્ટમ અંતર્ગત ટ્રેનોમાં પાણી ભરવાની સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરાની નજર હેઠળ રહેશે.

રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧થી ૬ ૫૨૫૨ ૧૬ હાઈ-રિઝોલ્યુશન કેમેરા ઇન્સ્ટોલ કરાયા છે, જે દિવસ-રાત ટ્રેનના કોચમાં પાણી ભરવાની ગતિવિધિ પર નજર રાખશે

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેમેરા નાઈટ વિઝન ટેકનિકથી સજ્જ છે. આનાથી જાણી શકાશે કે કોચમાં પાણી ભરવાનું કાર્ય યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહીં.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0