ટ્રેનમાં પોલીસે સ્ટીલનો ડબ્બો ખોલ્યો તો ચોંકી ગઇ, રસગુલ્લા અને અથાણાંની નીચેથી નિકળ્યો ગાંજો

Drugs Seized in Puri Gandhidham: આ અંગેની વિગત એવી છે કે પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-6 પર આવતા રેલવે પોલીસનો સ્ટાફ વોચમાં હતો. દરમિયાન ટ્રેનના એન્જિનથી પ્રથમ જનરલ કોચમાં તપાસ કરતાં પાછળના બંને શૌચાલયની વચ્ચે એક નેવી બ્લ્યૂ કલરનો કાપડનો થેલો પડેલો જણાયો હતો. આ થેલામાં શું છે તેની તપાસ માટે ડોગને સુંઘાડતા ડોગે અંદર માદક પદાર્થ હોવાનો સંકેત આપ્યો હતો. આ થેલા અંગે પોલીસે કોચમાં હાજર મુસાફરોની પૂછપરછ કરતાં કોઇએ પોતાનો થેલો નહી હોવાનું જણાવ્યું હતું.  બાદમાં પોલીસે થેલો ખોલી તપાસ કરતાં અંદરથી ગ્રીન કલરની સાડી, સ્ટીલના બે ડબ્બા મળ્યા હતાં.

ટ્રેનમાં પોલીસે સ્ટીલનો ડબ્બો ખોલ્યો તો ચોંકી ગઇ, રસગુલ્લા અને અથાણાંની નીચેથી નિકળ્યો ગાંજો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Drugs Seized in Puri Gandhidham: આ અંગેની વિગત એવી છે કે પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-6 પર આવતા રેલવે પોલીસનો સ્ટાફ વોચમાં હતો. દરમિયાન ટ્રેનના એન્જિનથી પ્રથમ જનરલ કોચમાં તપાસ કરતાં પાછળના બંને શૌચાલયની વચ્ચે એક નેવી બ્લ્યૂ કલરનો કાપડનો થેલો પડેલો જણાયો હતો. આ થેલામાં શું છે તેની તપાસ માટે ડોગને સુંઘાડતા ડોગે અંદર માદક પદાર્થ હોવાનો સંકેત આપ્યો હતો.

 આ થેલા અંગે પોલીસે કોચમાં હાજર મુસાફરોની પૂછપરછ કરતાં કોઇએ પોતાનો થેલો નહી હોવાનું જણાવ્યું હતું.  બાદમાં પોલીસે થેલો ખોલી તપાસ કરતાં અંદરથી ગ્રીન કલરની સાડી, સ્ટીલના બે ડબ્બા મળ્યા હતાં.