Khedaના ખંભાતનું દેવપુરાકુબા ગામ સંપર્ક વિહોણા થયું, કલેકટર સહિતના અધિકારીઓ દોડતા થયા

ખંભાતનું દેવપુરા કુબા ગામ સંપર્કવિહોણું બન્યું સાબરમતી નદીના પૂર ગામની આસપાસ ફરી વળ્યા દેવપુરા કુબામાં 225 જેટલા રહીશોનો વસવાટ ખેડાના ખંભાતનું દેવપુરા કુબા ગામ સંપર્ક વિહોણું થતા અધિકારીઓ દોડતા થઈ ગયા છે,સાબરમતી નદીના કિનારે આ ગામ આવેલું છે અને પૂરના પાણી ગામમાં ફરી વળતા ગામ સંપર્ક વિહોણું થયું છે,દેવપુરા કુબામાં 225 જેટલા સ્થાનિકો વસવાટ કરી રહ્યાં છે,ગામમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ જતા ગામના લોકોનો સંપર્ક કરવો કઠીન થયું હતુ,સાથે સાથે તંત્ર દ્રારા જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. કલેકટર પહોંચ્યા ગામે ખેડાના ખંભાતનું દેવપુરા કુબા ગામ સંપર્ક વિહોણું થતા કલેકટર,નાયબ કલેકટર,મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો,વધુમાં જે લોકોના ઘરો ડૂબી ગયા છે અને જે લોકો પાણીમાં છે તે તમામ લોકોનું રેસ્કયૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.સાબરમતી નદીના પૂરના પાણી ગામની આસપાસ ફળી વળ્યા છે.તંત્ર દ્રારા દવાઓ પણ પહોંચાડવામાં આવી રહી છે. ખેડા જિલ્લામાં ભારે વરસાદ ખેડાના હૈજરાબાદ ગામમાં વરસાદે તારાજી સર્જી છે.ગામમાં 5થી 7 ફૂટ વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે,પાણી ભરાતા ત્રણ દિવસથી ગામમાં વીજળી ગુલ છે,સાથે સાથે ગામમાં 5થી 7 ફૂટ પાણી ભરાયા છે.તો શેઢા નદી ગાંદીતુર બનતા નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે.ગામના લોકો તંત્ર પાસે મદદ માગી રહ્યાં છે,અને ગામમાં ફરીથી વીજ પ્રવાહ શરૂ થાય તેવી માંગ કરી રહ્યાં છે. જાણો આજે કયા જિલ્લામાં કરાઈ વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ, મોરબી,જામનગર, પોરબંદર,દ્વારકા,જૂનાગઢ,રાજકોટમાં વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું છે.ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ તેમજ સુરેન્દ્રનગર, બોટાદ,અમરેલી, ભાવનગરમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.ડીપ ડિપ્રેશન,ઓફશૅર ટ્રફ અને મોનસુન ટ્રફના લીધે સૌરાષ્ટ્રના અમુક જિલ્લા તેમજ કચ્છમાં રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે.ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ  

Khedaના ખંભાતનું દેવપુરાકુબા ગામ સંપર્ક વિહોણા થયું, કલેકટર સહિતના અધિકારીઓ દોડતા થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખંભાતનું દેવપુરા કુબા ગામ સંપર્કવિહોણું બન્યું
  • સાબરમતી નદીના પૂર ગામની આસપાસ ફરી વળ્યા
  • દેવપુરા કુબામાં 225 જેટલા રહીશોનો વસવાટ

ખેડાના ખંભાતનું દેવપુરા કુબા ગામ સંપર્ક વિહોણું થતા અધિકારીઓ દોડતા થઈ ગયા છે,સાબરમતી નદીના કિનારે આ ગામ આવેલું છે અને પૂરના પાણી ગામમાં ફરી વળતા ગામ સંપર્ક વિહોણું થયું છે,દેવપુરા કુબામાં 225 જેટલા સ્થાનિકો વસવાટ કરી રહ્યાં છે,ગામમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ જતા ગામના લોકોનો સંપર્ક કરવો કઠીન થયું હતુ,સાથે સાથે તંત્ર દ્રારા જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે.

કલેકટર પહોંચ્યા ગામે

ખેડાના ખંભાતનું દેવપુરા કુબા ગામ સંપર્ક વિહોણું થતા કલેકટર,નાયબ કલેકટર,મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો,વધુમાં જે લોકોના ઘરો ડૂબી ગયા છે અને જે લોકો પાણીમાં છે તે તમામ લોકોનું રેસ્કયૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.સાબરમતી નદીના પૂરના પાણી ગામની આસપાસ ફળી વળ્યા છે.તંત્ર દ્રારા દવાઓ પણ પહોંચાડવામાં આવી રહી છે.


ખેડા જિલ્લામાં ભારે વરસાદ

ખેડાના હૈજરાબાદ ગામમાં વરસાદે તારાજી સર્જી છે.ગામમાં 5થી 7 ફૂટ વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે,પાણી ભરાતા ત્રણ દિવસથી ગામમાં વીજળી ગુલ છે,સાથે સાથે ગામમાં 5થી 7 ફૂટ પાણી ભરાયા છે.તો શેઢા નદી ગાંદીતુર બનતા નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે.ગામના લોકો તંત્ર પાસે મદદ માગી રહ્યાં છે,અને ગામમાં ફરીથી વીજ પ્રવાહ શરૂ થાય તેવી માંગ કરી રહ્યાં છે.

જાણો આજે કયા જિલ્લામાં કરાઈ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ, મોરબી,જામનગર, પોરબંદર,દ્વારકા,જૂનાગઢ,રાજકોટમાં વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું છે.ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ તેમજ સુરેન્દ્રનગર, બોટાદ,અમરેલી, ભાવનગરમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.ડીપ ડિપ્રેશન,ઓફશૅર ટ્રફ અને મોનસુન ટ્રફના લીધે સૌરાષ્ટ્રના અમુક જિલ્લા તેમજ કચ્છમાં રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે.ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ