ટ્રાફિકનું ભારણ ઘટાડવા જગતપુર,ગોદરેજ ગાર્ડન સિટી, ઉમિયા સિટી જંકશન રીડેવલપ કરાશે

Mar 1, 2026 - 09:30
ટ્રાફિકનું ભારણ ઘટાડવા  જગતપુર,ગોદરેજ ગાર્ડન સિટી, ઉમિયા સિટી જંકશન રીડેવલપ કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર,28 ફેબ્રુ,2026

અમદાવાદમાં વિસ્તાર વધવાની સાથે ટ્રાફિકની સમસ્યામા સતત વધારો થઈ રહયો છે. આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ટ્રાફિક જંકશનનો સર્વે કરાવવામા આવી રહયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0