જેતલપુરની શ્રીનગર સો.ના ધરતી રીવેરા પ્રોજેક્ટના સંચાલકોના નામે ફ્લેટ વેચી 4.75 કરોડની ઠગાઇ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ વડોદરાના જેતલપુર વિસ્તારમાં એક સ્કીમ મૂકનાર ધરતી એસોસિએટ્સના ભાગીદારો સાથે ફ્લેટ વેચી આપવાના થયેલા સમજૂતી કરારનો દુરુપયોગ કરી અસ્તિત્વમાં છે તેવા ચાર ફ્લેટ તેમજ જે ફ્લેટ છે જ નહિ તેવા સાત ફ્લેટના સોદા કરીને રૃ.પોણા પાંચ કરોડની ઠગાઇ કરવામાં આવી હોવાનો બનાવ બનતાં ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે.
સુભાનપુરા-ગોત્રી રોડ પર સમૃધ્ધિ સોસાયટીમાં રહેતા ધરતી એસોસિએટ્સના ભાગીદાર વિજય ઠક્કરે પોલીસને કહ્યું છે કે,જેતલપુરની શ્રીનગર સોસાયટીમાં અમારી પેઢીએ રૃ.૩.૬૪ કરોડમાં ૬૨૭ ચોમીનો પ્લોટ ખરીદી ત્યાં ધરતી રીવેરા પ્રોજેક્ટ મૂકી દસ ફ્લેટ બનાવ્યા હતા.આ ફ્લેટમાંથી બે ફ્લેટ વેચ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

