જેતપુર મગફળી ચોરી કેસ: કૃષિમંત્રી અને નાફેડના ચેરમેનના નિવેદનોમાં વિરોધાભાસ

Aug 11, 2025 - 00:30
જેતપુર મગફળી ચોરી કેસ: કૃષિમંત્રી અને નાફેડના ચેરમેનના નિવેદનોમાં વિરોધાભાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rajkot: રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની ચોરી થઈ હતી. જેને લઈને વિપક્ષે સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે નાફેડના ચેરમેન જેઠા ભરવાડએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે હવેથી નાફેડના તમામ ગોડાઉનમાં CCTV કેમેરા લગાવવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત નજીક અરબ સાગરમાં હલચલ તેજ, એક જ સમયે ફાયરિંગ ડ્રિલ કરશે ભારત-પાક.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0