જુગારધામ ઉપરથી ૨૧ લાખના મુદ્દામાલ સાથે ૨૧ જુગારી પકડાયા

Mar 16, 2026 - 07:00
જુગારધામ ઉપરથી ૨૧ લાખના મુદ્દામાલ સાથે ૨૧ જુગારી પકડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર નજીક પેથાપુરની સીમમાં એલસીબીનો દરોડો

બહારથી જુગારીઓને બોલાવીને જુગાર રમાડાતો ઃ પાંચ વાહનો અને ૨૧ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યાં

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક પેથાપુર ગામની સીમમાં મોટાપાયે જુગારધામ ચાલતું હોવાની બાતમીના પગલે ગાંધીનગર એલસીબીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને અહીં જુગાર રમતા ૨૧ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0