જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી મહિલા અને તેની પુત્રી પર પાડોશીનો હુમલો : પાંચ સામે ફરિયાદ

Jamnagar Crime : જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી માતા-પુત્રી પર જુની અદાવતના મનદુઃખના કારણે પાડોશમાં રહેતા બે મહિલા સહિતના પાંચ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રઝાનગરમાં રહેતી રૂકસાનાબેન ઇમરાન ભાઈ બ્લોચ નામની 34 વર્ષની યુવતીએ પોતાના ઉપર તેમજ પોતાની પુત્રી ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે સબીર બ્લોચ, રહેમતબેન સુમરા, રહેમતબેનની પુત્રી ભૂરી, ભઈલો, તેમજ સાજીદ વગેરે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને આરોપીઓ વચ્ચે જૂનો મનદુઃખ ચાલતું હોવાથી ગઈકાલે માતા પુત્રી પાણીના ટાંકા પાસેથી પસાર થતા હતા, જે દરમિયાન આરોપી સબીર બ્લોચ ઊભો હતો, અને ફરીથી તકરાર થયા પછી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી મહિલા અને તેની પુત્રી પર પાડોશીનો હુમલો : પાંચ સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Crime : જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી માતા-પુત્રી પર જુની અદાવતના મનદુઃખના કારણે પાડોશમાં રહેતા બે મહિલા સહિતના પાંચ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રઝાનગરમાં રહેતી રૂકસાનાબેન ઇમરાન ભાઈ બ્લોચ નામની 34 વર્ષની યુવતીએ પોતાના ઉપર તેમજ પોતાની પુત્રી ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે સબીર બ્લોચ, રહેમતબેન સુમરા, રહેમતબેનની પુત્રી ભૂરી, ભઈલો, તેમજ સાજીદ વગેરે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

 ફરિયાદી અને આરોપીઓ વચ્ચે જૂનો મનદુઃખ ચાલતું હોવાથી ગઈકાલે માતા પુત્રી પાણીના ટાંકા પાસેથી પસાર થતા હતા, જે દરમિયાન આરોપી સબીર બ્લોચ ઊભો હતો, અને ફરીથી તકરાર થયા પછી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.