જામનગરમાં રણજીતસાગર રોડ પર સગીર દીકરી સાથે ઝઘડો કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુવક સામે પોલીસ ફરિયાદ

Jun 4, 2026 - 15:30
જામનગરમાં રણજીતસાગર રોડ પર સગીર દીકરી સાથે ઝઘડો કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુવક સામે પોલીસ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Crime : જામનગર શહેરના રણજીતસાગર રોડ વિસ્તારમાં રહેતી મહિલાએ એક યુવક સામે ગાળાગાળી, મારામારી, ધમકી અને ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ગત તા. 2 જૂનના રોજ સાંજના સમયે મીનાબેન મનોજભાઈ હિંગડા નામની મહિલાની 15 વર્ષીય દીકરી ઘરે રમતી હતી, ત્યારે સંબંધમાં લાગતો વિપુલ બટુકભાઈ હીંગડા ત્યાં આવ્યો હતો. આ દરમિયાન દીકરી સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. દીકરીના બૂમાબૂમના અવાજ સાંભળી તેની માતા મીનાબેન વચ્ચે પડતાં આરોપીએ તેમની સાથે પણ ગાળાગાળી અને જપાજપી કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0