જામનગરના મોટા થાવરીયા ગામમાં જમીનના કાનૂની વિવાદમાં વચ્ચે પડેલા એક શખ્સે પી.આઇ. અને પીએસઆઇને ધમકી આપી

Jun 2, 2025 - 16:00
જામનગરના મોટા થાવરીયા ગામમાં જમીનના કાનૂની વિવાદમાં વચ્ચે પડેલા એક શખ્સે પી.આઇ. અને પીએસઆઇને ધમકી આપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar : જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામમાં આવેલી એક ખેડૂતની જમીનની માલિકીના કાનૂની વિવાદ વચ્ચે કૂદેલા એક શખ્સે અન્ય સાગરીતોની મદદગારીથી પીએસઆઈ અને પીઆઈ સામે બીભત્સ વાણીવિલાસ કરી એટ્રોસિટીનો કેસ કરવાની ધમકી આપી હોવાની ખુદ પી.આઈ.એ ફરિયાદ નોંધાવી છે. 

ખેડૂતના કબજાની વાડીએ આવીને બેસી ગયેલ આરોપીઓને લઈને ખેડૂતે પંચકોશી એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફોન કરતાં પીએસઆઈ સહિતનો સ્ટાફ મોટા થાવરિયા ગામે પહોચ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0