જામનગર શહેર અને જિલ્લામાં ગરમી અને ઉકળાટનો ડબલ એટેક, લોકો ત્રાહિમામ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Summer : જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 28.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા લોકો ગરમી અને ઉકળાટથી પરેશાન બન્યા છે.
વાતાવરણમાં આશરે 67 ટકા જેટલો ઊંચો ભેજ નોંધાતા બફારામાં વધારો થયો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

