જામનગર નજીક જાંબુડા ગામના પાટીયા પાસે હોટલ ખાતે થયેલી મારામારી અને હત્યાના પ્રયાસના ગુનામાં બે આરોપીઓની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Crime : જામનગર જિલ્લાના જાંબુડા ગામના પાટીયા પાસે આવેલ સિદ્ધનાથ હોટલ ખાતે થયેલ મારામારી તથા હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને જામનગરના પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર રાજકોટ ધોરી માર્ગ પર જાંબુડા ગામના પાટીયા પાસે પરમદીને રાત્રિના મારામારીનો બનાવ બન્યો હતો, અને એક યુવાન પર બે શખ્સો જીવલેણ હુમલો કરીને ભાગી છુટ્યા હતા, જે આરોપીઓને પકડી પાડવા માટે જામનગરના પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગત તા. 02/06/2026ના રોજ જાંબુડા ગામના પાટીયા પાસે આવેલ સિદ્ધનાથ હોટલ ખાતે ફરીયાદી ચંદ્રસિંહ ઉર્ફે લાલો સુખદેવસિંહ જાડેજા (રહે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

