જામનગર જિલ્લાની જામજોધપુર ધ્રોળ અને કાલાવડ નગરપાલિકાની કુલ 80 બેઠકમાંથી 67 બેઠકમાં ભાજપનો વિજય
Image : File photo Jamnagar By Election Results : જામનગર જિલ્લાની ધ્રોળ-કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, અને આજે તેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 80 બેઠકોમાંથી 67 બેઠકો ભાજપના ફાળે ગઈ છે, જ્યારે 10 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. અને એક બેઠક પર આમ આદમી પાર્ટી, એક બેઠક પર બસપા ના ઉમેદવાર જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે. તાલુકા પંચાયતની જામ વણથલીની બેઠકની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.જામજોધપુર નગરપાલિકાની મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણના સંપન્ન થઈ છે, અને કુલ 28 બેઠકોમાંથી 27 બેઠકમાં ભાજપના ઉમેદવાર, જયારે એક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Image : File photo
Jamnagar By Election Results : જામનગર જિલ્લાની ધ્રોળ-કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, અને આજે તેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 80 બેઠકોમાંથી 67 બેઠકો ભાજપના ફાળે ગઈ છે, જ્યારે 10 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. અને એક બેઠક પર આમ આદમી પાર્ટી, એક બેઠક પર બસપા ના ઉમેદવાર જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે. તાલુકા પંચાયતની જામ વણથલીની બેઠકની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.
જામજોધપુર નગરપાલિકાની મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણના સંપન્ન થઈ છે, અને કુલ 28 બેઠકોમાંથી 27 બેઠકમાં ભાજપના ઉમેદવાર, જયારે એક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે.