જામનગર જિલ્લાના લાલપુરમાં 5 વર્ષના બાળકને લાકડીથી માર મારતા ઈજા : હુમલાખોર સામે ગુનો નોંધાયો

Apr 29, 2026 - 14:30
જામનગર જિલ્લાના લાલપુરમાં 5 વર્ષના બાળકને લાકડીથી માર મારતા ઈજા : હુમલાખોર સામે ગુનો નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Crime : જામનગર જિલ્લાના લાલપુર વિસ્તારમાં પાંચ વર્ષના બાળકને લાકડીથી માર મારતા ઈજા પહોંચાડવાના બનાવે ચકચાર મચાવી છે. આ મામલે પોલીસે એક આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 ફરિયાદ મુજબ, લાલપુર 66 કે.વી. નજીક સરકારી હોસ્પિટલનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં ફરીયાદી લાલપુરના વતની પંકજ રામાભાઈ ખરાનો પાંચ વર્ષનો પુત્ર આર્યન રમતો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0