જામનગર: કાલાવડમાં ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ, આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ગરમીમાં રાહત પણ ખેડૂતો ચિંતિત!

May 23, 2026 - 04:30
જામનગર: કાલાવડમાં ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ, આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ગરમીમાં રાહત પણ ખેડૂતો ચિંતિત!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar News: જામનગર જિલ્લામાં આજે હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. દિવસ દરમિયાન લોકો કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠ્યા હતા, ત્યારે બપોર પછી કાલાવડ તાલુકાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી.

કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી

મળતી માહિતી મુજબ, કાલાવડ તાલુકાના જશાપર અને વાવડી સહિતના આસપાસના ગ્રામ્ય પંથકોમાં બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0