ચોરીની બાઇક લઇને ફરતા ચોરને પકડવામાં પોલીસ નિષ્ફળ

Apr 11, 2026 - 07:00
ચોરીની બાઇક લઇને ફરતા ચોરને પકડવામાં પોલીસ નિષ્ફળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 વડોદરા,પાંચ વર્ષ પહેલા ચોરી થયેલી બાઇક લઇને ખુલ્લેઆમ ફરતા ચોરને પકડવામાં  પોલીસ નિષ્ફળ રહી છે. ખુલ્લેઆમ ટ્રાફિક નિયમનો ભંગ કરતા ચોરના કારણે  ઇ - ચલણ બાઇક માલિકના ઘરે જાય છે.

મકરપુરા બસ ડેપોની બાજુમાં સ્વસ્તિક ચેમ્બર્સમાં રહેતા વકીલ જયમિન મનુભાઇ ત્રિવેદીએ મકરપુરા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૦૩ - ૦૩ - ૨૦૨૧ ના  રોજ હું મારા કામથી પરત ઘરે આવ્યો હતો. મારી બાઇક ઘરની આગળ રાત્રે ૯ વાગ્યે પાર્ક કરી હતી. બીજા દિવસે સવારે હું બાઇક લેવા ગયો ત્યારે બાઇક ચોરી થઇ ગઇ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0