ચૈત્ર માસમાં અષાઢી માહોલ સર્જાયો વડોદરામાં સાંજે ૩૫ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વરસાદ વરસ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા, તા.7 વડોદરામાં આજે ચૈત્ર માસમાં અષાઢી માહોલ સર્જાયો હતો. મોડી સાંજે ૩૫ કિલોમીટરની ઝડપે વંટોળીયા સાથે વરસાદ ખાબકતા શહેરના રાજમાર્ગો ભીના થઇ ગયા હતાં. આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાંજના સમયે ફૂંકાયેલા પવન અને વરસાદના કારણે જનજીવન પર પણ તેની અસર જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે વડોદરામાં હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી જ વાદળીયુ વાતાવરણ રહ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

