ચાલતા નોકરી જતા યુવાનને બાઇકચાલકે ટક્કર મારતા મોત

Mar 11, 2026 - 07:00
ચાલતા નોકરી જતા યુવાનને બાઇકચાલકે ટક્કર મારતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 વડોદરા,ઘરેથી નોકરી જતા યુવાનને બાઇકચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ,તેનો જીવ બચી શક્યો નહતો.

સાવલી તાલુકાના વડદલા ગામે રહેતા  ઇમરાનખાન યાકુબખાન પઠાણ (ઉં.વ.૪૦) આજે  સવારે છ વાગ્યે ઘરેથી ચાલતા નોકરી પર જતા હતા. તે દરમિયાન સમલાયા - જરોદ રોડ પર આવેલા વડદલા ગામ રોડ  પર એક બાઇક ચાલકે તેઓને ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા થઇ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0