ચારેય આતંકીઓ દેશમાં મોટા હુમલાને અંજામ આપવાનું કાવતરૂ ઘડતા હતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,ગુરૂવાર
ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવેલા ચાર આતંકીઓની પુછપરછ અને તેમની પાસેથી મળી આવેલા પુરાવાની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આતંકીઓ અલ-કાયદાના મોડયુલને અનુસરીને જેહાદના ભાગરૂપે દેશમાં મોટી આતંકી પ્રવૃતિ કરવાનું કાવતરૂ ઘડવા માટે ચર્ચા કરતા હતા અને ત્યારબાદ ભારત છોડીને નાસી જવાના હતા. આ માટે નોઇડામાં રહેતો ઝીશાન તેમને મદદ કરવાનો હતો. તેમજ નોઇડામાં જિસાને હથિયાર ખરીદી કર્યા હતા. તેમજ સેન્ટ્રલ એજન્સીઓથી બચવા માટે ઇન્સ્ટાગ્રામ પરથી કોલ કરતા હતા. જેથી તેમને ટ્રેક ન કરી શકાય.
What's Your Reaction?






