ગૌણ સેવા મંડળની બે પરીક્ષા મોકૂફ, GPSC પરીક્ષા સાથે તારીખ ટકરાતાં લેવાયો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
GSSSB Exam Postponed: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 7 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાનારી બે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણય ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની Dy.SO અને નાયબ મામલતદારની પરીક્ષા પણ તે જ દિવસે હોવાથી લેવામાં આવ્યો છે.
ઉમેદવારોની રજૂઆતો બાદ નિર્ણય
GPSC દ્વારા જાહેરાત ક્રમાંક 237/2024-25 અને 304/2025-26 હેઠળ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર (વર્ગ-3)ની પ્રાથમિક કસોટી 7 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાવાની હતી.
What's Your Reaction?






