ગેનીબેન ઠાકોરનું ચોંકાવનારું નિવેદન, બોલ્યા- 'વાવનું ખેતર ગુલાબસિંહને કાયમ માટે લખી નથી આપ્યું....'
Vav Assembly By Election : આગામી 13 નવેમ્બરના રોજ યોજાનારી બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે મતદારોને રિઝવવા માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે છેલ્લી ઘડીના પ્રયાસો કર્યા છે. ત્યારે આજે (7 નવેમ્બર 2024) કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના સમર્થનમાં દલિત સમાજની જંગી જાહેર સભાનું આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષના નેતા અમિત ચાવડા, બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને દલિત નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -