ગેટ પર પોલીસ ઉભી રહી ને ખેલ પલટાયો! છોટા ઉદેપુરમાં ધરપકડના ડરે AAPના ઉમેદવાર ગેરહાજર, જિ.પંચાયતમાં ભાજપની જીત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Chhota Udepur Panchayat Election: છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સોમવારે(25 મે) યોજાઈ હતી. સ્થાનિક સ્વરાજની યોજાયેલી ચૂંટણીમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનું બોર્ડ બનતા ભાજપ સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. બીજી તરફ, આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર રાજેશ રાઠવા ધરપકડના ડરથી સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હોવાની ચર્ચા ઉઠી રહી છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં 19 ભાજપના સદસ્યો હાજર રહ્યા હતા. જ્યારે આપના 13 સદસ્યો પૈકી 12 સદસ્યો હાજર રહ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

