ગુજરાતમાં સમયસર થશે ચોમાસાની એન્ટ્રી, આ તારીખ પછી કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

May 31, 2025 - 21:30
ગુજરાતમાં સમયસર થશે ચોમાસાની એન્ટ્રી, આ તારીખ પછી કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Rain Forecast for Gujarat : ગુજરાતભરમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 6 જૂન સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતના 17થી વધુ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બીજી તરફ, આ વખતે ગુજરાતમાં સમયસર ચોમાસુ આવવાના એંધાણ છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે આગામી 15 જૂન સુધી હળવો વરસાદ અને ત્યારબાદ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતમાં સમયસર ચોમાસાની એન્ટ્રી થશે

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0