ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં વધારો - 2022માં 7,618 મોત : સરકારની ટ્રાફિક ડ્રાઈવ છતાં અકસ્માતો યથાવત
Gujarat : ગુજરાત સરકારે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સતત પ્રયાસો કર્યા છતાં, અકસ્માતોની સંખ્યા ખૂબ ઊંચી છે. માર્ગ પરિવહન અને હાઈવેઝ મંત્રાલયના એક અહેવાલ મુજબ રાજ્યમાં 2022માં 15,751 માર્ગ અકસ્માતોની નોંધ કરવામાં આવી હતી, જ્યારે 2021માં આ સંખ્યા 15,186 હતી.આ પણ વાંચો : સુરતના માંગરોળમાં સામૂહિક દુષ્કર્મના દોષિતોને છેલ્લા શ્વાસ સુધી આજીવન કારાવાસની સજાનું એલાન2022માં 7,618 લોકોના મોત નોંધાયા હતાઆ આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાત માં માર્ગ અકસ્માતોની સંખ્યા ઊંચી રહી છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat : ગુજરાત સરકારે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સતત પ્રયાસો કર્યા છતાં, અકસ્માતોની સંખ્યા ખૂબ ઊંચી છે. માર્ગ પરિવહન અને હાઈવેઝ મંત્રાલયના એક અહેવાલ મુજબ રાજ્યમાં 2022માં 15,751 માર્ગ અકસ્માતોની નોંધ કરવામાં આવી હતી, જ્યારે 2021માં આ સંખ્યા 15,186 હતી.
2022માં 7,618 લોકોના મોત નોંધાયા હતા
આ આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાત માં માર્ગ અકસ્માતોની સંખ્યા ઊંચી રહી છે.