ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરના દરરોજ 32થી વધુ નવા કેસ અને 12ના મોત, સ્થૂળતા અને દારૂ જવાબદાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Breast Cancer Awareness Month : ગુજરાતમાં હૃદયરોગ સાથે કેન્સરના કેસમાં પણ ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ સ્તન કેન્સરના કુલ 6686 કેસ નોંધાઇ ચૂક્યા છે. આમ, હાલની સ્થિતિએ દરરોજના સરેરાશ ચાર દર્દીમાં સ્તન કેન્સરનું નિદાન થાય છે. દર વર્ષે ઓક્ટોબર માસની ઉજવણી ‘બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ’ તરીકે કરવામાં આવે છે ત્યારે સ્તન કેન્સરના વધતાં જતાં કેસ ચિંતાનો વિષય બન્યા છે.
છેલ્લા પાંચ વર્ષમાં 87 પુરુષમાં પણ બ્રેસ્ટ કેન્સરનું નિદાન
What's Your Reaction?






