ગુજરાતમાં ફરી ખેડૂતો માટે ચિંતાના સમાચાર, સાત જિલ્લામાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Weather News : રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે. જેમાં આગામી 02-03 ફ્રેબુઆરીએ રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી લઘુતમ તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું છે.
7 જિલ્લામાં માવઠાની આગાહી
What's Your Reaction?






