ગુજરાતમાં ઠેર-ઠેર આકાશમાં રોશનીથી કુતુહલ : એલિયન દેખાયાની ચર્ચા, બલુન હોવાનો દિવ્ય દર્શન પુરોહિતની સ્પષ્ટતા

Feb 11, 2026 - 18:00
ગુજરાતમાં ઠેર-ઠેર આકાશમાં રોશનીથી કુતુહલ : એલિયન દેખાયાની ચર્ચા, બલુન હોવાનો દિવ્ય દર્શન પુરોહિતની સ્પષ્ટતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર તાંદળજા ખાતે અચાનક આકાશમાં તેજ પ્રકાશ રેલાતા કુતુહલ સહિત ભયનો માહોલ સર્જાયો હતો. 

આ અંગેની વિગત એવી છે કે, શહેરના પશ્ચિમ વિસ્તાર તાંદલજામાં આકાશમાં મોડી રાત્રે અતિ પ્રકાશ રેલાવતા દ્રશ્યો જણાયા હતા જેથી સ્થાનિકો કોઈ એલીયનો કે પછી પરદેશી પક્ષીઓ હોવાનું અનુમાન કુતુહલપૂર્વક કરી રહ્યા હતા. 

જોકે આ અંગે એવી વિગતો જાણવા મળી હતી કે, છેલ્લા એકાદ મહિનાથી ખાસ કરીને વડોદરા સહિત ગુજરાતના વિવિધ સ્થળોએ આકાશમાં રાત્રિના સમયે આવી વિચિત્ર લાઇટો સેંકડોની સંખ્યામાં અસામાન્ય રીતે ફરતી જોવા મળે છે. કોઈ અવાજ નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0