ગુજરાતમાં આજે GSSSB અંતર્ગત CCE Group-Bની મુખ્ય પરીક્ષા, 25 હજાર ઉમેદવારોની કસોટી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
![]() |
પ્રતિકાત્મક તસવીર |
GSSSB CCE Group-B Exam : રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર સહિત વિવિધ જિલ્લામાં આજે રવિવારે (8 જૂન) ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત વર્ગ-3ની CCE ગ્રુપ-Bની મુખ્ય પરીક્ષા યોજાઈ છે, ત્યારે રાજ્યભરમાંથી આજે 25 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. ગ્રુપ-Aની મુખ્ય પરીક્ષા પૂર્ણ થયા બાદ મેરિટમાં આવનારા ઉમેદવારોની ગ્રુપ-Bની પરીક્ષા લેવામાં આવી છે.
What's Your Reaction?






