ગુજરાતમાં RTI કાયદામાં મોટો ફેરફાર, 5 પાનાં સુધીની માહિતી હવે મફત મળશે

Jun 4, 2025 - 23:00
ગુજરાતમાં RTI કાયદામાં મોટો ફેરફાર, 5 પાનાં સુધીની માહિતી હવે મફત મળશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


RTI Law In Gujarat : ભારતના બંધારણમાં દેશના દરેક નાગરિકોને વિશેષ અધિકારીઓ મળેલા છે, ત્યારે માહિતી અધિકાર અધિનિયમ–2005 (RTI)ના કાયદામાં એક મહત્ત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત માહિતી આયોગે વિધાનસભા સમક્ષ રજૂ કરેલા વર્ષ 2023-24 ના વાર્ષિક વહીવટી અહેવાલમાં રાજ્ય સરકારને કેટલીક મહત્ત્વની ભલામણો કરી હતી. આ ભલામણોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 13 મે, 2025ના પરિપત્રથી RTIના કાયદામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં નાગરિકોને માહિતી અધિકાર હેઠળ માહિતી મેળવવાની પ્રક્રિયામાં 5 પાનાં સુધીની માહિતી હવે મફત મળશે!

પાંચ પાનાં સુધીની માહિતી મફત મળશે

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0