ગુજરાતના તાજા સમાચાર લાઇવ: અમદાવાદમાં ભારે વરસાદ, વાસણા બેરેજના 5 દરવાજા ખોલાયા

અમદાવાદ શહેરમાં ભારે વરસાદ આવ્યો છે. જેમાં વાસણા બેરેજના 5 દરવાજા ખોલાયા છે. તેમાં 1 દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. જ્યારે 1 દરવાજો 2.5 ફૂટ ખોલવામાં આવ્યો તથા અન્ય દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -