ગુજરાતના તાજા સમાચાર Live : મુલશી વિસ્તારમાં ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું

આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.વલસાડ, દમણમાં અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.અમદાવાદ શહેરમાં બે દિવસ ભારે વરસાદ પડી શકે છે.માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.વિરમગામમાં 4 મેળા શરૂ કરાતા બંધ કરાવાયા.મંજૂરી વગર 4 ખાનગી મેળાઓ શરૂ કરાયા હતા.આયોજકોએ મંજૂરી લીધા વગર શરૂ કર્યા હતા મેળા.મામલતદાર અને પોલીસે ચારેય મેળાઓને કરાવ્યા બંધ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -