ગુજરાતના અનેક જિલ્લામાં રાવણ દહન, સુરતમાં 70 ફૂટ તો અમદાવાદમાં 45 ફૂટ ઊંચા પૂતળાનું દહન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vijayadashami Celebration : આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ એટલે દશેરાની આજે ગુરુવારે (2 ઓક્ટોબર) અમદાવાદ, રાજકોટ, સુરત, કચ્છ-ગાંધીધામ સહિત રાજ્યમાં ધામઘૂમથી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિવિધ વિસ્તારોમાં પરંપરાગત રીતે રાવણ દહન કરવામાં આવ્યું.
સુરતમાં 70 ફૂટના રાવણનું દહન
મળતી માહિત મુજબ, ગુજરાતમાં દશેરાના તહેવારમાં અલગ-અલગ સ્થળોએ રાવણ દહન કરવામાં આવ્યું. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ થયા, ત્યારે સુરતમાં 70 ફૂટના રાવણનું દહન કરાયું.
What's Your Reaction?






