ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ: લગ્નથી લઈને લિવ-ઇન સુધીના બદલાશે નિયમો, જાણો વિગતવાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Uniform Civil Code: આજે (24મી માર્ચ) ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં 'સમાન નાગરિક સંહિતા' (UCC) બિલ 2026 રજૂ કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 'ગુજરાત બિલ નંબર 17 ઑફ 2026' તરીકે ઓળખાતા આ બિલ પર આજે ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ છે. જેમાં કોંગ્રેસે ચૂંટણી આવતા બિલ ઉતાવળેથી લાવવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો છે. મહત્ત્વનું છે કે UCC બિલ લાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય છે. બિલમાં લગ્ન, લિવ ઇન રિલેશનશિપ, છૂટાછેડા ઉપરાંત વસિયત કરી ના હોય તો સંપત્તિમાં માતા-પિતા, બાળકો, પત્ની દરેકને સમાન ભાગ મળશે તેવી જોગવાઈ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

