ગુજરાત એસટી નિગમમાં 4,500 ડ્રાઈવર, 4,500 કંડકટરની થશે ભરતી, આવતીકાલે થશે સત્તાવાર જાહેરાત

Jun 6, 2026 - 02:30
ગુજરાત એસટી નિગમમાં 4,500 ડ્રાઈવર, 4,500 કંડકટરની થશે ભરતી, આવતીકાલે થશે સત્તાવાર જાહેરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

GSRTC New Recruitment: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)માં બેરોજગાર યુવક-યુવતીઓ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. એસટી નિગમમાં કંડક્ટર અને ડ્રાઇવરની કુલ 9 હજાર ખાલી જગ્યાઓ ભરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભરતી અંતર્ગત પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના 5 વર્ષ સુધી 26000 ફિક્સ માસિક પગાર આપવામાં આવશે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 6 જૂનથી 5 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. જેની સત્તાવાર આવતીકાલે શનિવારે થશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0