ગાંધીનગર જિલ્લામાં સળંગ ત્રણ દિવસ આંગણવાડીના કર્મચારીઓ રજા રાખશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાઇકોર્ટના આદેશ છતાં વેતન વધારો નહીં આપવા સહિતના મુદ્દે
વય મર્યાદા વધારવી, વેકેશન અને બદલીનો લાભ આપવો, સ્માર્ટ ફોન આપવા સહિતના મુદ્દે સરકાર નિર્ણય લેતી નથી
ગાંધીનગર : સરકારી અન્યાય સામે લાંબા સમયથી રજુઆતો, દેખાવો બાદ કોઇ પરિણામ નહીં મળતાં આગામી તારીખ ૧૮થી ૨૦મી સુધી રાજ્યભરની સાથે ગાંધીનગર જિલ્લામાં પણ આંગણવાડી કર્મચારીઓ દ્વારા રજા રાખવા નિર્ણય લીધો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

