ખોડુ, વસ્તડી હાઈવે અને ધરમ તળાવ પાસેથી ગેરકાયદે ખનીજ વહન કરતા 14 ડમ્પર ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભૂમાફિયા મેરૃભાઇ કલોતરાએ અધિકારીઓને મારી નાખવાની ધમકી આપી
ચેકિંગ દરમિયાન ૨૦થી વધુ ડમ્પરો હાઇવે પર ગેરકાયદે ખનીજ ખાલી કરી નાસી છુટયાં ઃ ૧૪ ડમ્પર, પથ્થર સહિત રૃ.૭ કરોડનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લામાં ગરેકાયદે ખનન અને વહન કરતા લોકો પર સરકારી અધિકારઓ ઉપરાછાપરી દરોડો પાડી કરોડો રૃપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવા છતાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિ બંધ થતી નથી. ત્યારે વઢવાણ પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતની ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાંથી ૧૦ જેટલા ગેરકાયદેસર અને પાસ પરમીટ વગરના ઓવરલોડ ડમ્પરો સહિત રૃ.૧૪ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
What's Your Reaction?






