ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવમાં એકનું મોત, 4 ને ઇજા

Dec 22, 2025 - 08:00
ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવમાં એકનું મોત, 4 ને ઇજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્ 

- ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા : અકસ્માત મુદ્દે જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી 

નડિયાદ : ખેડા-ધોળકા સવસ રોડ ઉપર મોટર સાયકલ ફૂટપાથ પર ચડી રોડ પર પડી જતા બાઈક ચાલકનું માથામાં ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યું હતું. જ્યારે નડિયાદ રિંગ રોડ ઉપર, મલારપુરા તેમજ રઢુ નજીક સર્જાયેલા અકસ્માતમાં ચારને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0