ખુદ સ્વામિનારાયણ ભગવાન ઈંટો ઉપાડી લાવ્યા હતા, જાણો કેવી રીતે બન્યું હતું વડતાલના મંદિર

Shree Swaminarayan Temple Vadtal VadtalDham History : પ્રસિદ્ધ વડતાલ ધામ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની માનવામાં આવે છે. વડતાલના મંદિરના નિર્માણ વખતે ખુદ સ્વામિનારાયણ ભગવાન ઈંટો ઉપાડીને લાવ્યા હોવાનું કહેવામાં આવે છે. ચાલો જાણીએ કેવી રીતે બન્યું હતું વડતાલના મંદિર અને શું છે તેનો ઈતિહાસ.એવું કહેવામાં આવે છે કે, સંવત 1872માં શ્રીહરિ વડતાલ આવ્યાં ત્યારે ભક્તોએ મહારાજના કહેવાથી પોણાચાર વિઘા જમીન મંદિર બનાવવા માટે ભેટમાં આપી હતી. એ વખતે શ્રીહરિએ કહેલું કે, આ જમીન પર વિશાળ મંદિર બનાવીશું, જેથી હજારો નર-નારીઓ અહીં સુખેથી ભજન કીરતન કરી શકે.

ખુદ સ્વામિનારાયણ ભગવાન ઈંટો ઉપાડી લાવ્યા હતા, જાણો કેવી રીતે બન્યું હતું વડતાલના મંદિર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Shree Swaminarayan Temple Vadtal VadtalDham History : પ્રસિદ્ધ વડતાલ ધામ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની માનવામાં આવે છે. વડતાલના મંદિરના નિર્માણ વખતે ખુદ સ્વામિનારાયણ ભગવાન ઈંટો ઉપાડીને લાવ્યા હોવાનું કહેવામાં આવે છે. ચાલો જાણીએ કેવી રીતે બન્યું હતું વડતાલના મંદિર અને શું છે તેનો ઈતિહાસ.

એવું કહેવામાં આવે છે કે, સંવત 1872માં શ્રીહરિ વડતાલ આવ્યાં ત્યારે ભક્તોએ મહારાજના કહેવાથી પોણાચાર વિઘા જમીન મંદિર બનાવવા માટે ભેટમાં આપી હતી. એ વખતે શ્રીહરિએ કહેલું કે, આ જમીન પર વિશાળ મંદિર બનાવીશું, જેથી હજારો નર-નારીઓ અહીં સુખેથી ભજન કીરતન કરી શકે.