કોલ્ડપ્લે કોન્સર્ટની 'મોંઘેરી' ટિકિટ મફતમાં? અમદાવાદમાં સ્ટેડિયમની બહાર લોકો ટિકિટ ફ્રીમાં આપતા જોવા મળ્યા

Jan 25, 2025 - 21:00
કોલ્ડપ્લે કોન્સર્ટની 'મોંઘેરી' ટિકિટ મફતમાં? અમદાવાદમાં સ્ટેડિયમની બહાર લોકો ટિકિટ ફ્રીમાં આપતા જોવા મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Coldplay Ticket in Ahmedabad: બ્રિટિશ રોકબૅન્ડ 'કોલ્ડપ્લે'એ વિશ્વભરના લોકોને ઘેલું લગાડ્યું છે. હવે અમદાવાદ પણ કોલ્ડપ્લેના રંગમાં રંગાઈ ગયું છે. 25-26 જાન્યુઆરી એમ બે દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લેની કોન્સર્ટ યોજાઈ રહી છે. ક્રિસ માર્ટિનની ટીમ ગઈકાલે (24 જાન્યુઆરી) અમદાવાદ આવી પહોંચી હતી. આ કોન્સર્ટને માણવા માટે દેશ-વિદેશના ચાહકો અમદાવાદમાં આવી ચૂક્યા છે. બે દિવસમાં બે લાખથી વઘુ પ્રેક્ષકો કોલ્ડપ્લેમાં ઉપસ્થિત રહેશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0