કાન્હા ગુ્રપના ભાગીદાર બિલ્ડરના વધુ ત્રણ સાગરીતો ઝડપાયા

Jun 2, 2025 - 08:30
કાન્હા ગુ્રપના ભાગીદાર બિલ્ડરના વધુ ત્રણ સાગરીતો ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 વડોદરા,છાણી વિસ્તારમાં રહેતા કાકાસસરાના ઘરે મોડી રાતે સાગરીતો સાથે ધસી જઇ હુમલો કરવાના ગુનામાં સામેલ બિલ્ડર ધવલ ઠક્કર હજી ફરાર છે. આ ગુનામાં સામેલ વધુ ત્રણ  હુમલાખોરોેેને છાણી પોલીસે ઝડપી પાડયા છે. આ ગુનામાં પોલીસે અત્યારસુધી કુલ ૯ ને ઝડપી પાડયા છે. 

છાણીના ગોદામા પેટ્રોલપંપ પાસે રહેતા અને ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરતા જગદીશભાઇ ઠક્કર ગત ૨૬ મી તારીખે ઘરની બહાર ખાટલા પર સૂતા હતા. તે દરમિયાન તેમનો ભત્રીજો જમાઇ બિલ્ડર ધવલ ઠક્કર કાર અને બાઇક પર તેના સાગીરતો સાથે ધસી આવ્યો હતો. જગદીશભાઇ ઠક્કર પર તેણે ડંડા વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0