કલેક્ટર કચેરીમાં ખોટું સોગંદનામું રજૂ કર્યું વેમાલીની ૫૦ ચો.મી. ના બદલે ૧૭૪૬ ચો.મી. ખેતીની જમીન બિનખેતીમાં કરાવી

Jun 29, 2025 - 04:30
કલેક્ટર કચેરીમાં ખોટું સોગંદનામું રજૂ કર્યું  વેમાલીની ૫૦ ચો.મી. ના બદલે ૧૭૪૬ ચો.મી. ખેતીની જમીન બિનખેતીમાં કરાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા, તા.28 વડોદરા નજીક વેમાલીમાં આશરે રૃા.૩ કરોડની કિંમતની માત્ર ૫૦ ચો.મી. જમીન બિનખેતીમાં ફેરવવાને પાત્ર હોવા છતાં માલિકોએ ૧૭૪૬ ચો.મી. જમીન એનએ કરાવવા માટે સોગંદનામામાં ખોટી વિગતો જાહેર કરી હોવાનું બહાર આવતા આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0