કનસુમરા ગામનાં ટ્રસ્ટમાં નાણાકીય ગોલમાલ, પ્રમુખ સહિત 9 હોદ્દેદારો સામે ફરિયાદ

Jun 4, 2025 - 10:30
કનસુમરા ગામનાં ટ્રસ્ટમાં નાણાકીય ગોલમાલ, પ્રમુખ સહિત 9 હોદ્દેદારો સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જામનગર પંચકોશી બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ 

ટ્રસ્ટના બેંક ખાતામાંથી કરોડોની રકમ મળતિયાઓના અને અન્ય ટ્રસ્ટના ખાતામાં ટ્રાન્સફર કરી તગડું કમિશન મેળવી લીધાનું પોલીસ ફરિયાદમાં જાહેર

જામનગર: જામનગર નજીકના કનસુમરા ગામે ગ્રામ વિકાસ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટના પ્રમુખ, ઉપ પ્રમુખ સહિતના ૯ હોદ્દેદારોએ મળી ટ્રસ્ટના બેંક ખાતામાં જમા કરોડો રૂપિયાની રકમ મળતિયાઓના બેંક ખાતામાં  તથા અન્ય ટ્રસ્ટમાં નાણા જમા કરાવી મોટું કમિશન મેળવી ગોલમાલ કરી નાખ્યાની ફરિયાદ ટ્રસ્ટના જ એક સભ્યએ જામનગર પંચકોશી બી. ડીવીઝન પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. 

જામનગર નજીકના કનસુમરા ગામ સમસ્તની માલિકીની અવેડીયા તરીકે ઓળખાતી ૨૧ એકર જમીન આજથી ત્રણ દાયકા પૂર્વે જીઆઈડીસી મારફતે ઔદ્યોગિક વિસ્તાર માટે સંપાદન થઇ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0