કચ્છના રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના બેના મોત, 7 ઈજાગ્રસ્ત

May 2, 2026 - 14:00
કચ્છના રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના બેના મોત, 7 ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Kutch Accident: કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલા વેણુ બેટ નજીક એક ગમખ્વાર વાહન અકસ્માત સર્જાયો હતો.  ધૂળની ડમરીઓ ઉડવાથી અને ઓછી વિઝિબિલિટીને કારણે કાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના બે સભ્યોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય સાત સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર પરિવાર રણ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પવન સાથે ભારે ધૂળની ડમરીઓ ઉડવાનું શરૂ થયું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0